નવરાત્રિ Special ;
વાંક પુરુષ અને સ્ત્રી બંનેનો છે...કેમ કે,
સ્ત્રીને શરીર ઢાંકવું નથી અને પુરુષો ને નજર હટાવવી નથી...!!! અને ઈજ્જત બંને ને જોઈએ છે.હવે આ ઘી અને ઘાસલેટ કેમ ભેગુ કરવું...!!!
પહેલાંના સમયમાં ભરી સભામાં શરીર પરના વસ્ત્રો ઉતારવાથી મહાભારત થયું હતું. અને આ સમયમાં સ્ત્રીને શરીર ઢાંકવાનું કહેતા ઘરમાં માં - બાપ સાથે મહાભારત થાય છે...