🙏🙏કોઈને હરદમ "પકડીને" થોડું રખાય એતો 'છુટવાનો ડર' હંમેશા સતાવ્યા કરે છે.
જેને 'પાસે' જ રહેવું છે 'પળભર'! એતો છુટવાના 'બહાનાં' બનાવ્યા જ કરે છે.
જેને રહેવું છે 'પળેપળ સાથે' સાથી! એતો છુટીને પણ 'પાસે' જ રહે છે.
શીદને પછી તે 'પંખીને બંધનમાં' બાંધવું. ઉડીને પણ 'પાસે' જ આવે છે.🦚🦚
- Parmar Mayur