🙏🙏એક કાગળ પર કલમથી "પ્રેમ, ધૃણા, ગુસ્સો ને નિંદા" પણ લખાય છે.
જો કોઈની 'સાચી લાગણીઓને' મળે 'વાચા' તો કાગળ હરખાય છે.
કોઈનો 'લાડકવાયો' દૂર કે કોઇનો 'પ્રિયતમ'! બધાં જ કાગળે સમીપ આવ્યા છે.
એ "કાગળ" નો જમાનો હતો મશહૂર જ્યાં મન ભીતરની લાગણી આલેખાઈ છે.
📫World post day 📬
- Parmar Mayur