🙏🙏અરે "શત્રુ" રહ્યો ભલે આકાશમાં! તું નભમાં ઉડીને મારવાની 'હિંમત' રાખતો હોવો જોઈએ.
કોઈ "અબળા" નું થાય હરણ તો જટાયુ બની 'પવન વેગે' પાંખ ફફડાવી! રાવણ જેવા શત્રુ ને હંફાવતો હોવો જોઈએ.
કોઈ પ્રિયનો "વિરહ" વેઠી રહ્યું હોય તો આકાશમાર્ગે એ હનુમાન બની 'શુભ સંદેશ' આપવાની હિંમત હોવી જોઈએ.
શત્રુની 'લંકા' ભલે હોય સોનાની પણ કોઈ 'નારી કે રાષ્ટ્રનું' થાય અપમાન તો દહનની પાકી તૈયારી હોવી જોઈએ.
🛫Indian Air force day 🛩️
- Parmar Mayur