🙏🙏કોઈની વ્યથાને વેદનાનું ચાબુક મારવું જરા પણ પસંદ હોવું ના જોઈએ.
બળતાં ઘા પર મીઠું ભભરાવવા નો જરા પણ ઈરાદો હોવો ના જોઈએ.
કોઈની વ્યથાની વાચાના સાચાં શ્રોતા બની દુઃખ ભાગવાનો ઈરાદો હોવો જોઈએ.
જીંદગીની પળો હોય નાની અમથી! મનથી કોઈનું હૈયું દુભાય તેવી ઇરછા ના હોવી જોઈએ.🦚🦚
- Parmar Mayur