🙏🙏જગત જનની મા જગત અંબા તને શત્ શત્ વંદન કરું છું.
નવરાત્રી નાં નવલાં નોરતાં માં માંડી તારૂં સ્મરણ કરું છું.
મારી માં શકિતને ભક્તિ થી ભજવવાના ઓરતાં મનથી કરું છું.
માં તારી પાસે માગ્યા વિના સઘળું સુખ મળે એ જ શ્રધ્ધા એ ધ્યાન ધરું છું.
🚩નવરાત્રી નાં પાવન પર્વની શુભેચ્છા 🕉️
- Parmar Mayur