સોસીયલ મીડિયા પ્લેટ ફોર્મ પર નજરોના ધોકા સીવાય બીજું કંઈ નથી,
દેખાય દીવસ નીકળે રાત, દેખાય બાઈ નીકળે ભાઈ, પણ કેવું પડે દેખાય ભાઈ અને બાઈ નીકળે એવું કયાય નથ સાંભળીયું, પણ દેખાય લાડી અને નીકળે દાદી આવું અકસર બને છે, જરૂર છે યાર , માણસોની દાનુતોને પોગી વળવા વાળા પડ્યા છે જગતમાં, બરાબર છે ,બરાબર છે
- Hemant pandya