🙏🙏આ નાનકડું "મુઠ્ઠીભર હદય" મન ભીંતર કેટકેટલું લઈને જીવી જાણે છે.
થોડી ખુશીઓ, અતૃપ્ત ઇરછાઓ અને દુઃખના પથ્થરો પણ 'પચાવી' જાણે છે.
અઢળક રહસ્યો ની ભરમાર, વ્યથાઓ ની આખેઆખી કથાઓ! 'દબાવીને' ધબકી જાણે છે.
ઓહ, 'હૃદય' તું મહાન! તારી લાગણી 'સમજનાર' તરફ તું ઢળી પણ જાણે છે.🦚🦚
❤️ World heart day 💗
- Parmar Mayur