🙏🙏તું "ગુલાબ" ખરેખર કદર, શાબાશી ને લાયક તારું હાસ્ય સાથે જ 'બલિદાન પરોપકારી' છે.
ડાળીએ "બાળ કળી" બની નિર્દોષ! ખીલીને મુખે તું સોહામણું.
કોઈ ડાળી થી 'ચૂંટી' લે છતાં પણ પાંદડીએ 'સૌરભ' નો પમરાટ.
તું જનોના 'જન્મ, પ્રણય, ભક્તિ અંતે મરણમાં' પણ ખીલીને કામ આવી 'ખપી' જાય છે.
🌹World Rose day 🌹
- Parmar Mayur