Gujarati Quote in Thank You by Tr. Mrs. Snehal Jani

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

All India Ramanujan Maths Club તરફથી તારીખ 21 સપ્ટેમ્બરનાં રોજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ગણિત શિક્ષકોને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ અને પુસ્તક ભેટ આપી સન્માનવામાં આવ્યાં હતાં.
આપ સૌ સાથે આ ખુશી વહેંચતા આનંદ અનુભવું છું કે આ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં મારો પણ સમાવેશ હતો. ગણિતમાં યોગદાનથી માંડીને વ્યક્તિગત ઈન્ટરવ્યુ સુધીનાં તમામ પડાવો સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ અંતે જ્યારે વિજેતા શિક્ષકોની યાદીમાં મારું નામ જોયું ત્યારે ખુશીનો પાર ન રહ્યો.
સતત પ્રયત્નો કરતી રહું છું કે મારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપું. આથી જ્યારે હવે રાજ્યકક્ષાએ માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવૉર્ડ મળ્યો હોય તો આ પ્રયત્નો મારે બમણા કરવા પડે, અને ચોક્કસથી જ હું કરીશ. આમેય ગણિત સાથે તો અલગ જ બંધન છે મારે.
મને આ સફળતા સુધી પહોંચાડનાર તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.



Feeling overwhelmed to share a news that State level best Maths teacher competition is held by ALL INDIA RAMANUJAN MATHS CLUB at Girnar Public School, Junagadh. It was a long process from file preparation of work done in Maths to personal interview.
I am happy to announce that I successfully cleared all stages of this competition and won the State level best Maths teacher award for secondary section.
Heartily thanks to all those who helped me to reach at this level.

Gujarati Thank You by Tr. Mrs. Snehal Jani : 111951420
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now