🙏🙏વિસર્જન કરવું જ છે. તો મુર્તિ નું જ કરજો, "આસ્થા" નું ના થાય તેનું થોડું ધ્યાન રાખી લેજો.
વિસર્જન કરવું જ છે. તો પછી "ઈર્ષ્યા, ક્રોધ ને અભિમાન" નું કરી જ દેજો.
ઈશ્વરને મુર્તિમાંથી "વિસર્જિત" કરીને 'મનમંદિર' માં સ્થાપન કરી જ દેજો.
વિસર્જનમાં જ "સર્જન" છુપાયું! માટે થયું વિસર્જન સાથે 'મનની શુધ્ધિ કરી' જ દેજો.🦚🦚
- Parmar Mayur