🙏🙏મન ની ભીંતર છુપાવેલા "વિચારો કે અહેસાસ" મન ને ભારે ના કરે ત્યાં 'લોકશાહી' સ્થાપન થાય છે.
ખુલ્લા મનથી 'સત્ય સ્વીકારી' ભુલો કાઢનાર ને જ્યાં બિરદાવવામાં આવે ત્યાં "રામરાજ્ય" સ્થપાય થાય છે.
તું જીવ ને બીજાને પણ જીવવા દે! આ 'ભાવનાએ' જનતા જનાર્દન સુખી થાય છે.
વિચારધારામાં ખુદ સ્પષ્ટ બની સ્પષ્ટતા થી સત્ય રજૂ કરી શકે ત્યાં "લોકશાહીનું" સાચું સર્જન થાય છે.🦚🦚
🫱આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ 🫲
- Parmar Mayur