🙏🙏તું રમત રમી લે ખુલ્લા દિલથી આમ મનમાં ભરીને શું રમી લેવાનું.
એક વખત મળ્યું મહામુલી જીવન તો ખુલીને હસીને જીવી લેવાનું.
ઘડી બે ઘડીની જીંદગીની સફર આમ ઢસડી ઢસડીને ક્યાં સુધી કાઢી લેવાની.
ઈશ્વર પણ આપે ખુશ થઇને બક્ષિસ સમયની! એવી જીંદગી જીવી લેવાની.🦚🦚
- Parmar Mayur