૧૧૦૦ ચો.ફૂટ મેદાનના કદ જેવડો આકાશી ઉલ્કાપિંડ કલાકના ૪૦,૦૦૦ કિલોમીટર સ્પીડથી ધરતી તરફ આવી રહ્યો છે,જે ૧૫ સપ્ટેમ્બર:૨૦૨૪ ની રાત્રીએ ૮ થી ૧૦ કલાકે (જો તેનો નિર્ધારિત રસ્તો બદલે તો) ધરતી સાથે ટકરાવવાની પુરી સંભાવના છે.(અખબાર સને ૨૦૬૮ ની સાલ બતાવે છે.)માટે કોઈએ રૂપિયા સંતાડ્યા હોય,ચોરી કરી હોય,કોઈનું હરામનું ખાધું હોય,તમારા પ્રેમી કે પતિને દગો દીધો હોય,અહિત કર્યું હોય તો કબૂલી માફ કરી દેજો.હિસાબ ક્લિયર કરી દેજો.મેં પણ આ દિવસ મારા ખાસ મિત્રને મળવા સોમનાથ જવાનો પ્લાન કરેલો છે.કદાચ જીવતાં રહીશું તો સોમા દાદાને શરણે મજા કરશું.
🙏🏿😄😄🙏🏿
"ટેન્શન મત લો યાર આમેય એક દિવસ જવાનું તો છે જ.'
- वात्सल्य