*મારી દરેક કૃત્તિમાં માત્ર એક સુંદર છોકરી છે.મારી દરેક પ્રવૃત્તિમાં એક મસ્ત છોકરીનો હસતો ચહેરો છે.મારી વાર્તામાં કાવ્યોમાં એક નમણી નાજુક એક યુવાન છોકરીની હયાતી છે.મારી આંખોમાં ચમક એક છોકરી છે.મારી સવારનું પહેલું કિરણ એક છોકરી છે.પ્રત્યેક સંધ્યામાં એક તારી ધુંઘळी છબી તે તું છે.ક્ષિતિજ અને હ્રદયની નજીક એક છોકરી છે.આસપાસ અને સતત મારી પાસે એક છોકરી છે.વનવગડે જાય ઈંધણું લેવા ત્યાં નજર પડે તે એ છોકરી છે.જમવા...કે . કોઈ પણ કામમાં હોઉં વ્યસ્ત!એ મસ્ત બની મારી સામે છબી સ્મૃતિ રૂપે આવીને અટકે એ છોકરી છે.બોલો એ છોકરી કોણ છે?
ખબર છે?
💞वो तूम हो💞
-वात्सल्य