🙏🙏હંમેશા 'અંતરાત્મા' નો આવાજ 'સાચો' હોય છે. સાચું શું છે કે 'ખોટું' શું છે?
તેનો નિર્ણય અન્યને પુછવા કરતા "વિવેકપૂર્ણ" રીતે પોતાની 'અંતરાત્મા' ને પુછવામાં આવે તો તેનો જવાબ મળે તે સાચો જ હોય છે.
સમજદારી પૂર્વક પછી અનુસરવું કે પછી "નજરઅંદાજ" કરવું આપણી વૃત્તિઓ પર નિર્ભર રહે છે.
- Parmar Mayur