Gujarati Quote in Shayri by Megha Kothari

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું લખું કાય સમજાતું નથી
ચર્ચા નો વિષય કાય મળતો નથી
પાછળ વળી ને જોયું તો પુસ્તકો ભરેલા હતા લાગણી ના ....
પણ એ પુસ્તકો નું કરવું શું??
લાગણી વાંચનાર કોઈ મળતું નથી
_❤લાગણી ના સરનામે

- Megha Kothari

Gujarati Shayri by Megha Kothari : 111950074
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now