🙏🙏ભગવાને આપેલ "જીંદગી" ઘણી જ 'કિંમતી' છે.
ગમે તેવી "વિકટ કે વિપરીત" પરિસ્થિતિઓમાં પણ 'સમયાનુસાર સમજણપૂર્વક' જીવવાની હોય છે.
જીંદગીમાં 'હતાશા' હાર છે જ્યારે વિપરીત સ્થિતિમાં પણ 'ઉત્સાહ ઉમંગ' રાખવો જ જીંદગીની 'જીત' છે.
😞 વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ 😄
- Parmar Mayur