હું ક્યાં કહું છું કે ભેટ લઈ ને આવો
આવો જ છો તો થોડો સમય લઈ ને આવો
નથી જોઈતી મને એ હાસ્ય ભરી વાતો
આવો જ છ તો થોડું હ્ર્દય ખાલી કરી ને
આવો
ચિંતા ને જવાબદારી ના ટોપલા ને એ નદી માં વહાવી ને આવો
ને જો આવો જ છો તો આ ખાલી મન લઇ ને આવો
_ ❤ લાગણી ના સરનામે
- Megha Kothari