Gujarati Quote in Shayri by CHIRAG NOW PRADYUMANSINH MAKWANA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે તારી બોવ યાદ આવે છે
મન થાય છે કે ત્યાં આવી અને
તારી સામે તારી જ ફરિયાદો કરું
તારા ખોળામાં માથું રાખીને
આરામ કરવો છે શાંતિ જોય છે
જે તારી પાસે જ મળશે મને
હા.... સાચું આજે બોવ યાદ આવે છે.
યાદ

GOOD NOON
HAPPY SUNDAY
MY DEAR HETU

Gujarati Shayri by CHIRAG NOW PRADYUMANSINH MAKWANA : 111949744
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now