શું કરીએ મોસમ જ એવી છે,એક તો ધોધમાર વરસાદ સંગ ભીની માટી ફૂલડે ફેલાણી ફોરમ !!
સજળ શ્રુષ્ટિ,સરોવર,ઝરણાંના નાદ સંગ આવે છે યાદ,મનડું મોર બની નાચે મૂકી લાજ શરમ!!!
- વાત્ત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111949444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now