એક યુવતીને એક યુવક સાથે અથવા એક યુવકને એક યુવતી સાથે,કોઈ અનુકૂળ સ્થળે લાગણીના તંતુમાં ઝણઝણાટી થાય અને પરસ્પર એમાંથી જે સંગીત સાથે ગીતના શબ્દ ભળે ત્યારે "પ્રેમ"ની અનુભૂતિ થાય છે.આમાં બે વ્યક્તિના મિલનની વાત જ નથી.બે આત્માના મિલનની વાત જ નથી.અહીં માત્ર બે હૈયાની એક સુરાવલિ બને તે છે."
- वात्सल्य