🙏🙏કોઈએ સાચું જ કહ્યું છે જેને ભુલવાની આદત હોય તેની સાથે વધું નજીક ના આવવું જોઈએ.

તેં ભુલી જવાની આદત કહીને પણ ઘણું ભુલાવી દેશે પણ જેને ભુલવાની આદત નથી તે ના ભુલાઈ શકે તેવા દર્દમાં સપડાઈ જશે.🦚🦚
- Parmar Mayur

Gujarati Blog by Parmar Mayur : 111947893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now