🙏🙏'અંતરિક્ષમાં' જીવન શોધતો માણસ પૃથ્વીની "હરિયાળી" ભુલ્યો હોય તેમ લાગે છે.
આકાશ માં વસવાટ નો અવકાશ શોધતો માણસ ધરતી પર "સીધો થઈને" બેઠો લાગે છે?
તું ભાગમભાગ ના કર બીજે! શોધ શાંતિ "મન ભીતરની" તો તારી યાત્રા પૃથ્વી પર પણ 'સફળ' લાગે છે.
આકાશ માં રહેલા ચાંદ,તારા કે સુરજ તારી સ્વાર્થ સાથેની 'દખલગીરી' થી 'નારાજ' થયા હોય તેમ લાગે છે.
☄️ રાષ્ટ્રીય અવકાશ દિવસ 🚀
- Parmar Mayur