અમૂક અપવાદને બાદ કરતાં વનરાજી, પ્રકૃતિ ને પર્યાવરણ કયારેય એનો નિયમ નથી છોડતી ભલે તે ફળ, ફૂલ, વેલ, વેલો, છોડ, કે કોઈપણ વૃક્ષ જ કેમ ના હોય, પછી એ બગીચામાં હોય, કે જંગલમાં, એનાંથી એને કોઈ જ ફર્ક નથી પડતો એતો બધે જ પોતાનો એકસરખો રંગ અને ગુણ પકડી રાખે છે 🙏🏻
✍️સમજાય એને વંદન ને ના સમજાય એને વિનંતી મારા ભાઈ 👍
- Shailesh Joshi