ચાલો કેટલીક મસ્ત મજાની વાતો...
સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ લાલ કિલ્લા પર હોય છે જયારે 26 જાન્યુઆરીનો રાષ્ટ્રપતિ ભવન પર...
સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે જયારે 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે છે...
સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન પ્રધાનમંત્રી કરે છે જયારે 26 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કરે છે...
સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી તિરંગો લહેરાવે અને સંબોધન કરે અન્ય ઉજવણી નથી હોતી, જયારે 26 જાન્યુઆરીએ આપણે આપણી શક્તિનું પ્રદર્શન કરીએ અને રાજપથ પર પરેડ હોય છે...
અન્ય દેશના રાષ્ટ્રપ્રમુખને આપણે સ્વતંત્રતા દિવસ પર નહીં પરંતુ 26 મી જાન્યુઆરીએ આમંત્રિત કરીએ છીએ...
સ્વતંત્રતા દિવસના ભાષણમાં દેશની અચીવમેન્ટ અને ભવિષ્યના રોડ મેપ વિશે વાત થાય અને 26 મી જાન્યુઆરીએ દેશ સંવિધાનિક રીતે કેવી રીતે મજબૂત છે તેની વાત થાય છે...
આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ અને આ આઝાદી અપાવનારા તમામ મહાનુભાવોનો નમન 🙏
- CHIRAG