Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દમન જેટલું કરીએ,
એટલી તલપ વધુ લાગે.
પછી એ વસ્તુની હોય, કે વ્યક્તિની હોય,
ભૂખની હોય કે સ્વતંત્રતાની હોય.
અનુભવ જરૂરી.
જે અનુભવ આજે કર્યો ભૂખનો.
બુદ્ધ કહી ગ્યા છે.
દમન કરવાથી શાંતિ નથી મળતી,
જે આજૅ અનુભવ્યું.
જીવન અનુભવોથી ભરેલું છે.
અનુભવ કરવા,
જેથી, જરૂરિયાત જીવનની સમજી શકાય.

-Tr.Anita Patel

Gujarati Motivational by Tr.Anita Patel : 111945607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now