Gujarati Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતે વાતે યાદ કરવામાં,
જ્યારે ને ત્યારે વાગોળવામાં
કે પછી વારંવાર યાદ રાખવામાં
એ કયારેય નજીવો પણ ફાયદો નહીં કરાવે,
એનું સારું પરિણામ તો આપણને ત્યારે જ મળશે,
કે જ્યારે આપણે એને
શક્ય એટલું વધારે,
આપણી જીવનશૈલીમાં ઉતારીશું🙏🏻

Gujarati Motivational by Shailesh Joshi : 111945543
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now