“ઓળખો તો ઔષધ”
કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાનાં પાન વાટીને લગાવવાથી આરામ મળે છે. - વીંછીના ડંખ ઉપર ડુંગળી કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરી જાય છે. - વીંછીના ડંખ ઉપર મધ લગાવવાથી બળતરાં ઓછી થાય છે અને ઝેર ઉતરી જાય છે. - વીંછી કરડ્યો હોય તો ફૂદીનાનો રસ પીવાથી કે ફૂદીનાનાં પાન ખાવાથી ઝેર ઉતરી જાય છે.
🙏🏻
- Umakant