Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એવું થોડું છે કે
પગ લપસે તો જ હાડકા ભાંગે
જીભ લપસે તો પણ
હાડકા ભાંગી શકે છે. 😀😀

ઘણીવાર મૌન રહેવું ફાયદાકારક હોય છે
(ખાસ કરીને પત્નીની સામે 🤪)
અને ઘણીવાર
બીજા કોઈનું મૌન રહેવું ફાયદાકારક હોય છે
(દાત. પત્નીનું મૌન 🤣)

ક્યાં બોલવું, ક્યાં અટકવું અને ક્યાં ચૂપ રહેવું એ જ Art of living છે. 👍

#Priten 'sCreation

Gujarati Motivational by Priten K Shah : 111944678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now