🙏🙏સુખની મહેફિલ માણતા 'સો જણ' ને તમે ભલે 'મિત્રો' માનજો.
સંકટ આવે અને જે પાસે દોડી આવે તેને સાચો મિત્ર જાનજો.!!
///----///---///---///---///---///
મિત્ર એટલે એક એવું વ્યક્તિ કે વ્યકિતત્વ જેની પાસે તમારા જીવનની દરેક બાબતો નિઃસંકોચ જણાવી માર્ગદર્શન,સાથ અને શાંતિ મેળવી શકો છો..!!
- Parmar Mayur