🙏🙏હું તને કહું અને તું સાંભળે એતો "સામાન્ય" છે પરંતુ હું તને કંઇ ના કહું અને તું સાંભળે. મારા મૌનનાં અવાજ ને તું હવાની જેમ સ્પર્શ કરે સમજે એ જ તો 'અપેક્ષા' છે.
જે રીતે સુર્યના પ્રકાશને વીજળીમાં રૂપાંતર થાય છે એજ રીતે મૌનનું શબ્દોમાં પરિવર્તિત થતું હોય છે અને આ પરિવર્તન કરનાર ખુબ જ "સમજું" હોય છે.🦚🦚
-Parmar Mayur