🙏🙏 કોઈ એક લેખક તેની સ્ત્રી મિત્ર ને કહે છે કે તને એક વાત તો ચોક્કસ કહીશ કે મિત્રતા એ એક એવી સંજીવની છે કે માણસ પોતાના સંબંધીઓથી મૃત પામ્યો હોય ત્યારે તેને સજીવન કરે છે.
મારે જો તને મિત્ર કે પ્રેયસી બન્નેમાંથી એક બનાવાની હોય તો હું તને મિત્ર બનાવાનું પસંદ કરીશ કેમ કે મને વિશ્વાસ છે કે જો મિત્રતા આપણે બન્નેએ નિભાવી જાણી તો સંબંધોમાં એક અલગ જ વાત્સલ્ય ભાવ જન્મશે.
જેમાં ઈર્ષા, ધૃણા કે સરખામણી નો કોઈ અવકાશ નહીં હોય બસ એકબીજાની પ્રગતિ ની એક અલગ ખુશી હશે અને હા તે પણ એક અલગ બંધન થી બંધાયાં વિના આપણે પણ પરસ્પર સંકળાયેલા ખુશ હોઈશું..🦚🦚
-Parmar Mayur