🙏🙏તને એવું હશે કે મને તારી યાદ આવતી નથી અરે પાગલ તું યાદોમાંથી જતી જ નથી.
સંધ્યા ટાણે કરેલી ગોષ્ઠિ ની મીઠી મીઠી યાદોં સ્મરણમાં થી દૂર જતી નથી.
તને શું લાગે છે કે હું તને ભુલી ગયો છું? તો તને એક વાત કહી દઉં કે હજુ ભુલવાની બિમારી પેદા થાય એટલી મારી વય થઈ નથી
હવે તો આ મીઠાં સ્મરણો સાથે જ સમય વિતાવવાનો છે કેમ કે તું હૈયે રહીને ફરિયાદ કરીશ પણ આવતી તો નથી ને?🦚🦚
-Parmar Mayur