નિર્વિવાદ છે કે માતૃભારતી epp આપણા બધાનાં સહયોગથી કવિ,લેખકની ખૂબ મોટી સંખ્યા બળ ધરાવે છે."એમને એમ હશે કે એક કવિ કે લેખક ઓછો થશે તો શું ફરક પડવાનો?"પણ ફરક પડે છે.પાનખરમાં બધાં પાન એક સાથે નથી ખરતાં,આ સત્ય સમજી લો.ખરવાની જો શરૂઆત થઇ તો લીલોછમ વગડો પણ મસાણ બનતાં વાર નહીં લાગે.એટલે ઘનશ્યમ ભાઈની તકલીફ દૂર કરો.નહીં તો હું પણ વિરોધમાં લખવાનુ ચાલુ કરીશ.ડૂબતો માણસ બીજા બે પાંચ લઇ ને ડૂબે છે."આ પણ સત્ય સ્વીકારો."ઘનશ્યામભાઈ મારા ચહિતા લેખક,કવિ,વિચારક છે.આમ તો મારે માતૃભારતીનાં એમનાં bites વાચન સિવાય કોઈ એમનો પરિચય નથી.
- वात्सल्य