સાચું કહું !
પ્રેમ એવાને કરો જે તમને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભૂલે નહીં.
અને એ સતત ધ્યાન રાખતું હોય.બીમારી વખતે દવા ભૂલી જાઓ તો યાદ કરી દવા લેવા ફરજ પાડતું હોય,તમારી હરપળે ખુશ રહેવા એ તમારા વતી ભગવાનને પ્રાર્થના કરતું હોય.એને તમેં કોઈપણ સંજોગોમાં તમારા મનમાં દિલમાંથી આઘો ના કરશો.એને દૂર કરી દેશો તો દુન્યવી સુખ માટે હવાતિયાં જ સમજજો.- વાત્ત્સલ્ય