💞🤝🏻 *સંબંધ* 🤝🏻💞
🤝🏻 *સંબંધ* બાધવા એ *લોન* લેવા જેટલા *સહેલા* હોય છે. અને *સંબંધ* નિભાવવા એ *હપ્તા* ભરવા જેટલા *અધરા* હોય છે.💞
🤝🏻 *સંબંધ* હોવાથી *સંબંધ* નથી બનતો , *સંબંધ*. નિભાવવા થી *સંબંધ* બને છે.💞
🤝🏻જે *સંબંધો* માં *કદર* ન થતી હોય ત્યાં થી *વણાક* લઈ લેવો કારણ કે જેટલો *સમય* કરશો એટલા *દુઃખી* થશો.💞
🤝🏻 *ઘન* થી નહીં પણ *મન* થી *ધનવાન* બનવું , કારણ કે *મંદિર* માં ભલે *સુવર્ણ ના કળશ* લાગેલા હોય , *માથું* તો *પથ્થર* ના *પગથિયાં* પર જ *નમાવુ* પડે છે.💞
🤝🏻 *ભૂતકાળ* અચૂક *ભૂલી જજો* પરંતુ એમાંથી મળેલી *શિખામણ* હંમેશા *યાદ રાખજો*.💞
🤝🏻 *સારા માણસો* ની એક *ખરાબ આદત* હોય છે, એ *સંબંધ* ને તોડતાં નથી *ઓછા કરી* નાંખે છે.💞
🤝🏻લોકોને *મદદ* કરવા નો *ભાવ રાખજો* , *કુદરત નો નિયમ* છે, જે *કુવા* માંથી લોકો *પાણી* પીતાં હોય છે એ *કુવો* કયારેય *સુકાતો* નથી.💞
🤝🏻 *બદલો* લેશો તો તેની *ખુશી* *એકવાર* મળશે અને *માફ* કરશો તો એનુ *ગર્વ* આખી *જિંદગી* રહેશે.💞
🤝🏻 *દુઃખ* ને *ભોગવનાર* સમય જતાં *સુખી* થાય છે, પણ *દુઃખ* ને *આપનાર* કયારેય પણ *સુખી* ના થઈ શકે.💞
🤝🏻 *જીવન* માં *પૈસા* ની જરૂર દરેક *જગા* પર નથી પડતી પણ *પુણ્ય* ની જરૂર દરેક *જગા* પર પડે છે. *આપણો પ્રયત્ન કયો*- *પૈસા* વધારવા નો કે
- *પુણ્ય* વધારવા નો.💞
🤝🏻 *ભોળા માણસ* ની *હાય* અને *લાચાર માણસ* ના *આસુ* એ *દુનિયા* ની સૌથી *મોઘી પ્રોડક્ટ* છે. એનુ *બીલ* સીધું *ઉપર વાળો* જ ફાડે છે , બાકી *કોઈ* ની *તાકાત* નથી.💞
💞🤝🏻💞🤝🏻💞🤝🏻💞
*સંબંધ માપવાના*
*જીવનમાં કોઈ*
*ત્રાજવા નથી હોતા,*
*એ તો તમારું વર્તન જ*
*કહી દે છે*
*કોણ કેટલું કિંમતી છે*
🌹