રોજ કવિતા
રચાતી, આજ બંધ
હૈયું ભરાયું?

હસતું હાસ્ય
બંધ, હૈયામાં ફાળ
કંઈ મુશ્કેલી,

મૌન ડંખે છે,
તે કારણ વિના નું
ભૂલ થઈ છે?

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111940219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now