ખબર નથી બીજી હે શીવ પીતા..
પ્રેમ મય છે તું...નીરાકારી અને ત્રીગુણી માયાથી પરે છે તું..નીસ્વાર્થ અને શુધ્ધ પ્રેમ ભેદભાવ વીના આપે છે બધાને તું..
બસ હું તારા જેવો બનવાનો પ્રયત્ન તારા માર્ગ પર ચાલી ને કરી રહ્યો છું.. શક્તિ અને આશીર્વાદ આપજે તું....
નેકી કર દરીયાઘમે ડાલ..પીછે મુડ કે ન દેખ કયા ફલ મીલા..બસ આગે બઢ આગે બઢ ..તેરી ઔર લોગો કો જરૂરત હે...શીવો હમ..
-Hemant Pandya