જીવન તો બધાજ જીવે છે, જેવું જીવવું હોય તેવું,
પણ કોઈનેય નડ્યા વીના , કોઈ કટુ વચન બોલ્યા વીના , બધાને પ્રીય બનીને , એની સુવાસ બધેય ફેલાય છે..
બી પ્રેમ ના બોઓ ..સામે પ્રેમજ મળશે..
નફરતો વાવી તો....પ્રથમ ખુદનો અને પછી બીજાનો વીનાશ.
બોલતા એટલીજ વાર થાય... સારૂં કે ખરાબ..
તો સારૂં બોલી વીવેકી કેમ ન બનીએ??
-Hemant Pandya