રાહ જોઉં છું હું કે તારો કોઈ
કાગળ આવે,
પ્રેમનો એકરાર કરવા બસ તું
આગળ આવે…
સુકાયેલું વૃક્ષ છું હું ને મારી
ઉપર હવે,
તારા પ્રેમથી છલકાતું એક
વાદળ આવે....@

Gujarati Shayri by Abbas khan : 111939818
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now