🙏🙏તું થોડો વર્ષો 'વરસાદ' પણ તારું હેત મારી 'માં' સરીખું લાગે છે,
સુખનાં 'આંસુડાં' ની ધારા વહેતી હોય ત્યારે અશ્રુ પણ 'મોતી' લાગે છે,
મેં તો જોઈ "મેઘ તારી મમતા" કોઈ 'જન ની સ્નેહ' સરીખી લાગે છે,
ક્યારેક 'ઝરમર ઝરમર' તો ક્યારેક 'મૂશળધાર' હૈયે વરસતો હોય તેમ લાગે છે,,!!
-Parmar Mayur