નામનું મહત્વ.
વ્યાવહારિક જીવનમાં અને કાયદાકીય બાબતોમાં નામ ઓળખ સમાન છે. નામથી વ્યક્તિ ઓળખાય છે.જે તે વ્યક્તિના પુરા નામ થકી જ તેના સામાજીક સમીકરણો સમજી શકાય. આધારમાં નામ જોઇએ, પાસપોર્ટમાં નામ જોઇએ રેશનકાર્ડમાં નામ જોઇએ, પ્રમાણપત્રમાં નામ જોઇએ- નામના અભાવે વ્યવહાર ઘણું મુશ્કેલ અને લગભગ અસંભવ બની રહે.આમ નામનું મહત્વ છે.
🙏🏻