જેવું તમે જોવો છો, એવા જ તમે બનો છો,
જે તમે વાંચન કરો છો, એવું તમે આચરણ કરો છો..
ફિલ્મ કે સીરિયલ જોવો તો થોડાં સમય માટે તમને એનાં જ વિચારો આવે, અને તમે એ લોકો જેમ કરે એવું કરવાં પ્રેરીત થાવ છો.
સારાં પુસ્તકો પણ એ જ પ્રેરણા આપે છે, તમે જે વાંચન કરો છો. એ જ વાંચન તમારાં મનમાં ઉંડી અસર કરે છે અને તમે એવું આચરણ કરવાં પ્રેરીત થઈ જાવ છો.
મનોજ નાવડીયા