મારો સેલફોન

“મારો સેલફોન ક્યારેય
મારાથી છૂટો પડતો નથી.
હાથમાં ઉચકીને જ ફરું છું.

મારી પત્ની ક્યારેક મેણું મારે છેકે મેં,
મારાં છોકરાં નાનાં હતાં ત્યારે,
ક્યારેય,
આવા પ્રેમથી બેમાંથી
એકને પણ ઉંચક્યા નથી !
મારા સેલફોનને જરાયે
મારાથી છૂટો પડવા દેતો નથી”

😁

Gujarati Jokes by Umakant : 111938076
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now