દરરોજ સવારે ઊઠીને પોતાની જાતને એક વચન આપો કે, "આજે હું શક્ય એટલું સાચું બોલવાનો પ્રયત્ન કરીશ, અને કોઈનું દિલ દુભાય એવા શબ્દો ન બોલીશ. કોઈક હતાશ વ્યક્તિ મળે તો એનાં મુખ પર હાસ્ય લાવવાનો પ્રયત્ન કરીશ."
સાથે સાથે એ પણ સંકલ્પ લેવો કે, "જો હું બધી રીતે વ્યવસ્થિત રહું છતાં કોઈ મારી મેથી મારે તો પછી હું એને પાઠ ભણાવીને રહીશ. કેમ કે બધી બાબતો સમય પર છોડી શકાતી નથી. ક્યારેક પોતે જ પોતાને ન્યાય અપાવવો પડે છે."
😂😂😂
-Tr. Mrs. Snehal Jani