મિત્રો!
ગર્લ ફ્રેન્ડ એટલે દગાબાજીનું કેન્દ્ર બિંદુ.તમેં ૯૯ કામ એને માટે રાત દિવસ જોયા વગર કરો અને ૧૦૦ મું કામ ન કરો તો તરતજ ખીજવાઈ સંબંધો તોડી,ખરું ખોટું સંભળાવી જતી રહેશે..માટે એને માટે જ આપઘાત કરવાની જરૂર નથી.
ઇન્ટરનેટના જમાનામાં ઘણી અબળાઓ ઘણા કારણોસર દુઃખી છે.એને જાણી સમજી અને યોગ્ય હોય તો પ્રથમ મિત્રતા કેળવો.એને ઓળખો,રસ્તો સરળ હોય,તેને તમે ગમતા હો, તમેં સિંગલ હો,સારું કમાતા હો,એની અને તમારી મરજી હો તો પરણી જાઓ.આપઘાત કરવાથી તમેં અને તમારું પરિવાર તૂટી જાય આ સમજો.
વાત રમુજી છે પણ સમજવા જેવી પણ છે.
- વાત્ત્સલ્ય