થાયને એવું.!
થાયને એવું ક્યારેક કે કોઈ સગા સંબંધી, મિત્ર કે કોઈ ખાસ સંબંધ જે ક્યારેક એકદમ ગુંજતો હોય એ કોઈ નાની વાતમાં કે બીજા કોઈ પણ કારણસર એમાં થોડો બ્રેક આવે ને પછી એમાં કોઈ અદ્રશ્ય અંતર આવી જાય ને પછી બસ એ સમયની રાહમાં એમ જ વહ્યા કરે..
©Shefali Shah