उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।
आत्मैव ह्यात्मनो,
बन्धुरात्मैव रिपुरात्मनः॥
*(श्रीमद्भगवद्गीता, ६.५।)*
*વિન્યાસ*
उद्धरेत् आत्मन् आत्मानम्
न आत्मन् अवसादयेत्,
आत्मा एव हि आत्मन: बंधु:
आत्मा एव रिपु: आत्मनः ।
*ભાવાર્થ*
પોતાનો ઉદ્ધાર જેમ પોતે જાતે જ કરવો પડે છે એમ પોતાનુ અધઃપતન પણ પોતે જાતે જ રોકવું પડે છે. કેમ કે આપણે પોતે જ આપણી જાતનાં મિત્ર અને આપણે પોતે જ આપણી જાતનાં દુશ્મન છીએ.
*(શ્રીમદ્ભગવદ્ગીતા, ૬.૫)*
🙏 શુભ શનિવાર!🙏