“ઘર એક મંદિર”
વાસ્તવમાં ઘરને વૈભવી વસ્તુ નહિ પણ પ્રેમ, હૂંફ,વિશ્વાસ,સંતોષ
અને આધ્યાત્મિક વાતાવરણની જરૂર હોય છે. જે પરિવાર આ વાત
સમજતા નથી એ ‘ઘર’માં નહિં , પણ ‘મકાન’માં રહે છે.
એટલે જ’
ઘર એક મંદિર’ કહેવાય છે. કદી ‘મકાન એક મંદિર’
એવું સાંભળ્યું છે ક્યાંય ?
‘ પક્ષી પૂછે તારી ડાળે અમને માળો કરવા દઇશ?
વૃક્ષ કહે: રોજ મધુર ટહુકા ભાડા પેટે લઇશ’
બસ, ઘરની મુખ્ય વ્યક્તિ ઝાડ સમાન જ છે.
તે બીજી અપેક્ષા રાખે તો તેમાં ખોટું પણ શું છે?
મારા પશ્ચાતાપના આંસુ તેમના પ્રશ્નનો પ્રત્યુત્તર હતો.
મિત્રો, નાની પણ બહુ મોટી વાત. પાણી પોતાનું આખું
જીવન આપીને વૃક્ષને મોટું કરે છે,એટલા માટે કદી,
પાણી લાકડાને ડૂબવા નથી દેતું .
પરિવારમાં માં-બાપનું પણ કંઇ આવું જ છે।”
🙏. 🙏. 🙏